• Gujarati News
  • Research: Slow Sex Life Increase Longevity And Health

લાંબા આયુષ્ય મેળવવું હોય તો શારીરિક સંબંધોમાં મૂકવો પડશે કાપ!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં સેક્સ લાઈફ સાથે જોડાયેલી રોચક જાણકારી મળી છે. સંશોઝકોનું માનવું છે કે જે લોકો ઓછા શારીરિક સંબંધ બાંધે છે તેઓ લાંબુ જીવે છે. એક વેબસાઈટ પર પ્રકાશિત ખબર મુજબ ઈઝરાયલની તલ અવીવ યૂનિવર્સિટીના સંશોધકોએ પોતાના સંશોધનના આધારે આ વાતનો દાવો કર્યો છે કે જો તમારે બળવાન આયુષ્ય જોઈતું હોય તો શારીરિક સંબંધો પર કાપ મૂકવો અને શાકાહારી ભોજનનું સેવન કરવું.
સંશોધકોએ 1,1014 રેપટાઈલ્સ પર સંશોધન કરવામાં આવ્યું જેમાં 672 ગરોળી અને 335 સાપ સામેલ કરવામાં આવ્યા. જેમાં તેમને જાણવા મળ્યું કે વધુ સંબંધ બાંધનાર, વધુ ઈંડા આપનાર અને વધુ પ્રજનન કરનાર પ્રાણીઓનો જીવનકાળ અપેક્ષાકૃત ઓછો છે.
આગળ વાંચો આ સંશોધન વિશે વધુ.....