• Gujarati News
  • Read Why Breathing Exercise Is Good For Health, What Are The Benefits Of It

જ્યારે પણ સમય મળે ત્યારે 5 મિનિટ કરો આ કામ, હમેશા રહેશો તાજામાજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ રોજબરોજના જીવનમાં ભાગદોડ વચ્ચે આપણે અનેક પ્રકારના તણાવમાંથી પસાર થતાં હોઇએ છીએ. સૂતા-જાગતા, ખાતા-પીતા દરેક સમયે દિમાગમાં કોઇને કોઇ પરેશાની અથવા તણાવ ચાલતો જ રહે છે. તેના કારણે માથાનો દુઃખાવો, ગરદનમાં દુઃખાવો, કમરમાં દર્દ, મેદસ્વિતા અને થાક જેવી સમસ્યાઓ વધી જાય છે. એવામાં બ્રિથિંગ એક્સરસાઇઝની મદદથી દિમાગમાં તણાવ અને અન્ય સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકાય છે.
જ્યારે આપણે શ્વાસ લઇએ છીએ તો તેની સાથે જ શરીરમાં પહોંચનારા ઓક્સિજન લોહીના માધ્યમથી શરીરની કોશિકાઓને પોષણ આપે છે. બ્રિધિંગનું મહત્વ વર્ષોથી પ્રાણાયામ તરીકે દર્શાવવામાં આવ્યું છે. માત્ર ઉંડા શ્વાસ લેવાથી અને છોડવાથી આપણને અનેક પ્રકારના ફાયદાઓ થાય છે.

આગળ વાંચો કેવી રીતે કરી શકો છો બ્રિથિંગ એક્સરસાઇઝ અને તેના લાભ કયા છે........
Paragraph Filter