મેઘ શબ્દનો અર્થ વરસાદ થાય છે. અને જ્યારે વરસાદ પડે એટલે આપણને સૌને તીખ્ખું અને તમતમતું કંઈક તળેલું ખાવાની ઈચ્છા થતી હોય છે. પરંતું તળેલું ખાવું એ શરીર માટે ખૂબ જ હાનિકારક હોય છે. અને તે એસિડિટી કરે છે. એસિડિટીને ઓછી કરવા લોકો આઇસ્ક્રીમનું સેવન કરે છે. જેનાથી વજન વધે છે. ત્યારે વરસાદમાં માણો નોન-ફ્રાઈંગ રેસિપી 'પોટેટો કોર્ન રોલ', જાણી લો રેસિપી