તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોજ 10થી વધારે કાજૂ ખાવાથી થશે આ 10 પ્રકારની પ્રોબ્લેમ, તમે ના ખાતાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કાજૂમાં ભરપૂર ન્યૂ્ટ્રિઅન્ટ્સ હોય છે. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ આ ફાયદા ત્યારે જ મળશે જ્યારે તમે સીમિત માત્રામાં કાજૂ ખાશો. જેથી એક દિવસમાં 10થી વધારે કાજૂ ક્યારેય ન ખાવા. આ સિવાય રૉ કાજૂ પણ ન ખાવા જોઈએ, કારણ કે તેમાં યૂરોશોઈલ બેક્ટેરિયા હોય છે. જેનાથી સ્કિન એલર્જીની સંભાવના વધે થે. જેથી બને ત્યાં સુધી કાજૂને તવી પર શેકીિને ખાવા જોઈએ. તો આજે જાણી લો વધુ કાજૂ ખાવાથી થતી પ્રોબ્લેમ વિશે.
આગળ વાંચો વધુ પ્રમાણમાં કાજૂ ખાવાથી કેવી અન્ય 9 પ્રોબ્લેમ થઈ શકે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો