99% લોકોને ખોટી રીતે શ્વાસ લેવાથી જ થાય છે આ 3 બીમારીઓ, આ રીતે બચો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજ અમે આપને શ્વાસ લેવા સાથે જોડાયેલી ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે મોટાભાગના લોકોને ખબર જ નથી અને તે અજાણતા જ આ ભૂલો કરીને બીમારીને આમંત્રે છે.

શ્વાસ લેતા સમયે કરો છો આ ભૂલ

-આ વાંચીને કોઈપણ શોક્ડ થઈ શકે છે કે શ્વાસ લેવામાં શું ભૂલ થઈ શકે છે. પરંતુ એક રિસર્ચ અનુસાર દર 10માંથી 9 લોકો મોટાભાગે આ ભૂલ કરે છે.

-મોટાભાગના લોકો ચેસ્ટથી શ્વાસ લેતા હોય છે. આ રીતે શ્વાસનો ફ્લો બોડીમાં ચેસ્ટની નીચે પ્રોપર રીતે પહોચી શકતો નથી, જેનાથી ડિપ્રેશન સહિત અનેક બીમારીઓ થઈ શકે છે.

 

કઈ છે શ્વાસ લેવાની સાચી રીત?

- યોગ્ય રીત છે લંગ્સથી થઈને પેટથી શ્વાસ લેવો. મતલબ જ્યારે તમે શ્વાસ લો તેની સાથે છાતી અને પેટ પણ હલવું જોઈએ. આવું કરતી વખતે લંગ્સથી એબ્ડોમિનલ સુધી મુવમેન્ટ થવી જોઈએ

- આ નેચરલ રીતે નાનુ બાળક પણ શ્વાસ લેતુ હોય છે. દરેક માણસે આ પેટર્નથી જ શ્વાસ લેવો જોઈએ

 

પેટથી શ્વાસ લેવાથી આ બીમારીઓથી થાય છે બચાવ

- એક સર્વે અનુસાર પેટથી શ્વાસ લેવા વાળા લોકોમાં હાર્ટની બીમારીઓ, ડિપ્રેશન અને ડાયાબિટીસની સંભાવનાઓ ઓછામાં ઓછી થાય છે. સ્ટ્રેસ માટે જવાબદાર કાર્ટિસોલ નામના હોર્મોન પણ ઓછા થાય છે.

- આ બધાથી માણસ હંમેશા ખુશ રહે છે. આનાથી લંગ્સના ડેમેજ થવાના ચાન્સીસ ઓછા રહે છે.

આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જાણો યોગ્ય રીતે શ્વાસ લેવો શા માટે જરૂરી છે અને આને લઈને શું કહે છે એક્સપર્ટ...

અન્ય સમાચારો પણ છે...