તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાયાબિટીસ કંટ્રોલ કરવાની ક્ષમતા છે ફણસીમાં, ખાસ રીતે કરો ઉપયોગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ફણસી ભારતમાં પ્રચલિત શાકભાજી છે. ફણસીની શીંગોમાં અન્ય શાકભાજીની સરખામણીએ તેમાં વધુ કેલેરી મળે છે અને તેમાં પ્રોટીનની માત્રા ઓછી હોય છે. પ્રોટીનની માત્રા ઓછી હોવાને લીધે વડીલો માટે તે ઉત્તમ ભોજન છે. ફણસીમાં મુખ્ય રીતે ફોલિક અમ્લ, વિટામિન-સી, મેગ્નીશિયમ, પોટેશિયમ અને જસ્તા જેવા ખનીજ તત્વો પ્રચુર માત્રામાં હોય છે. ફણસીની વનસ્પતિનું નામ ફ્રેસિઓલસ વલ્ગારિસ છે. આજે જાણો તેના ખાસ ઉપયોગ અને તેના હેલ્થ બેનિફિટ.
-આધુનિક વિજ્ઞાન તેની શીંગોના રસથી ઈન્સ્યુલિન નામનો હોર્મોનનો સ્ત્રાવ ઉત્પન્ન કર્યો હોવોનો દાવો કરે છે. એટલા માટે તેને ડાયાબિટીસમાં ઉપયોગી માનવામાં આવે છે. તેના બીજ સૂકવીને દરરોજ બેવાર ફાકી જવાથી ડાયાબિટિસમાં ઘણો ફાયદો થાય છે.
આગળ વાંચો ફણસીના ઔષધીય ગુણો વિશે...