તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેલ્થને ગંભીર નુકસાન કરે છે આવી રેડિયોએક્ટિવ કિરણો, બચવા ખાઓ આ 10 ફૂડ!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સેફ સ્પેસ જર્નલની એક રિપોર્ટ મુજબ આપણે આપણાં દાદાના જમાનાની સરખામણીએ 100 મિલિયન ગણા વધુ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશનથી ઘેરાયેલા છીએ. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન મોબાઇલ ટાવર અને માઇક્રોવેવ એન્ટીનાના માધ્યમથી ફેલાય રહ્યા છે.
 
શું નુકસાન પહોંચાડી શકે છે મોબાઇલ ટાવરના રેડિએશન?
 
અમેરિકન કેન્સર સોસાઇટીના મુજબ મોબાઇલ ટાવરના માધ્યનથી ફેલાતા રેડિએશન જોકે, એક્સ-રે અને અન્ય રેડિયોએક્ટિવ મશીનોની સરખામણીમાં ઓછા હોય છે અને અત્યાર સુધી તેના મનુષ્યો પર થતા પરિણામ પર રિસર્ચ કરવામાં આવી રહી છે. પરંતુ જો તમે એવા વિસ્તારમાં રહેતા હોવ જ્યાં મોબાઇલ ટાવર લાગેલા છે તો તમારા ડોક્ટરની સલાહ પર તમારે સાવચેતી રાખવી જોઈએ.
 
મોબાઇલ ટાવરના રેડિએશનથી બચવા માટે શું કરવું?
 
બેંગલૂરુંના ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ આયશા રહેમાન જણાવે છે કે અન્ય ઉપાયોના સિવાય એવા અનેક ફૂડ્સ છે જે બોડીને રેડિયોએક્ટિવ કિરણોના ખરાબ પ્રભાવથી બચાવવામાં મદદ કરે છે. અનેક રિસર્ચમાં આ ફઊડ્સને ખૂબ ફાયદાકારક માનવામાં આવ્યાં છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવા 10 ફૂડ્સ વિશે જે રેડિએશનથી બચાવવામાં મદદ કરશે...
અન્ય સમાચારો પણ છે...