તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હથેળીના આ ભાગ પર પ્રેશર આપવાથી મટશે માઇગ્રેન, અન્ય 8 Tricks

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્કઃ માથાનો દુઃખાવો, માઇગ્રેન, કમર દર્દ, ગરદનનું દર્દ અથવા સ્ટ્રેસ અને એન્ઝાઇટી જેવા પ્રોબ્લેમ્સ માટે તમે મોંઘી દવાઓનું સેવન કરતા હશો. આ દવાઓની સાઇડ ઇફેક્ટ્સ પ ણથાય છે. અલ્ટરનેટિવ મેડિસિન એક્સપર્ટ ડૉ. આર. કે. કોડવાનીના જણાવ્યા અનુસાર, દુઃખાવા સાથે જોડાયેલા આ પ્રોબ્લેમ્સને એક્યૂપ્રેશરની મદદથી ઠીક કરી શકાય છે.
જાણો કેવી રીતે કરશો એક્યૂપ્રેશર?
 
દુઃખાવાને દૂર કરવા માટે જરૂર છે હાથના યોગ્ય પોઇન્ટ્સ એટલે કે સ્પોટની ઓળખ. ડૉ. કોડવાની જણાવી રહ્યા છે હાથમાં છૂપાયેલા એવા 8 પોઇન્ટ્સ વિશે જેને પ્રેશર આપીને અલગ અલગ દુઃખાવાને દૂર કરી શકાય છે. જાણીએ, આ પોઇન્ટ્સ વિશે.
 
આગળની સ્લાઇડ્સમાં જાણો, હાથમાં ક્યાં અને કેવા પોઇન્ટ્સ પર છૂપાયેલો છે દુઃખાવાનો ઇલાજ...
અન્ય સમાચારો પણ છે...