તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ 9 ફૂડ ખાવાથી ધીરે-ધીરે વધવા લાગે છે પેટની ચરબી, જોજો તમે તો નથી ખાતાં ને?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ખરાબ લાઈફસ્ટાઈલને કારણે આજકાલ મોટાભાગના લોકોને વજન વધવાની પ્રોબ્લેમ સતાવી રહી છે. જેના કારણે ઘણાં રોગો થવાનો ખતરો પણ વધી જાય છે. પણ જો સમય રહેતાં વજન કંટ્રોલ કરી લેવામાં આવે તો મોટી બીમારીઓથી બચી શકાય છે. સાથે જ આજે અમે તમને પેટ પર ચરબી વધવા માટે જવાબદાર કેટલાક ફૂડ વિશે પણ જણાવીશું. ચીફ ડાયટિશિયન ડો. રશિકા અશરફ અલી પેટ ઓછું કરવા કેટલીક વસ્તુઓ અવોઈડ કરવાની સલાહ આપે છે. જેના વિશે અમે તમને જણાવીશું.

 

કેમ વધે છે પેટ?

 

લોકોને લાગે છે કે ડાયટિંગ કરવાથી વજન ઘટે છે અને પેટની આસપાસ ચરબી જમા થતી નથી પણ હકીકતમાં ડાયટિંન કરવાથી મેટાબોલિઝ્મ સ્લો થવા લાગે છે. જેના કારણે વજન અને પેટ પર ચરબી વધવા લાગે છે. સાથે જ સ્ટ્રેસમાં રહેલાં લોકોની બોડીમાં કોર્ટિસોલ હોર્મોન્સનું લેવલ બેલેન્સમાં રહેતું નથી જેના કારણે પણ પેટની આસાપસ ચરબી જમા થાય છે. રાતે મોડાં ખાવું, આલ્કોહોલ, સિટિંગ વર્ક, અપૂરતી ઉંઘ વગેરે કારણોથી પણ જલ્દી પેટ વધે છે.

 

આગળ વાંચો પેટને સપાટ રાખવા કયા 9 ફૂડ ન ખાવા. 

અન્ય સમાચારો પણ છે...