તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ 8 વસ્તુઓ ખાઇ કરીનાએ ઘટાડ્યું 16 કિલો વજન, તમે પણ કરી શકો છો ફોલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ એક મીડિયા રિપોર્ટ મુજબ કરીનાએ ડિલિવરી પછી 16 કિલો સુધી વજન ઓછું કરી લીધું છે. કરીનાની હાલની કેટલીક તસવીરો જણાવે છે કે હવે તે સંપૂર્ણપણે ફિટ છે. તે એક્સરસાઇઝની સાથે જ સ્ટ્રીક્ટ ડાયટ ફોલો કરી રહી છે. પોતાની ડાયટિશિયન રૂજુતા દિવેકરની સલાહ પર કરીનાએ ડિલિવરી પછી જ ડાયટ પ્લાન ફોલો કરવાનું શરૂ કરી દીધું હતું.
 
શું કર્યું કરીનાએ?
 
કેટલાક દિવસ પહેલા કરીનાએ રૂજુતા દિવેકરની સાથે ફેસબુક પર લાઇવ ચેટિંગ દરમિયાન કહ્યું હતું કે તે ક્રેશ ડાયટ કરીને રાતોરાત વજન ઓછું કરવા નથી માગતી. તે ઈચ્છે છે કે વજન ઓછી કરતા એનર્જી પણ બની રહે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કરીનાને ફિટ થવામાં રૂજુતા દિવેકરની કઈ ટિપ્સે ફાયદો કર્યો, જેને તમે પણ ફોલો કરી શકો છો...
અન્ય સમાચારો પણ છે...