હાર્ટ એટેકનો ખતરો ઘટાડશે આ 7 વસ્તુઓ, આજથી જ કરો તમારી ડાયટમાં સામેલ!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ બોડીમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધવાથી હાર્ટ એટેકની શક્યતા વધે છે. આ પ્રોબ્લેમથી બચવા માટે તમારી ડાયટમાં કેટલાક મસાલા સામેલ કરી શકો છો. મહર્ષિ આયુર્વેદ હોસ્પિટલ, નવી દિલ્હીના ડો. ભાનુ શર્માના મુજબ આ મસાલામાં રહેલા ન્યૂટ્રિઅન્ટ્સ કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરે છે અને હાર્ટ એટેકથી બચાવે છે. તેઓ જણાવી રહ્યા છે આ 7 મસાલાથી હાર્ટને થતા ફાયદા વિશે.
 
(અન્ય સોર્સઃ અમેરિકન જર્નલ ઓફ ક્લીનિકલ ન્યૂટ્રિશનની રિસર્ચ)
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો એવા જ મસાલા વિશે જે હાર્ટ એટેકનો ખતરો ઓછો કરે છે...
અન્ય સમાચારો પણ છે...