તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફોરહેડના અણગમતા વાળથી મેળવો કાયમી છૂટકારો, જાણો 10 ટિપ્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્કઃ કપાળ પર દેખાતા અણગમતા વાળ તમારી સુંદરતાને ઘટાડે છે. આનાથી છૂટકારો મેળવવા માટે આજકાલ મોટાંભાગની યુવતીઓ થ્રેડિંગ કરાવવા લાગી છે. આ પ્રકારે આર્ટિફિશિયલ રીતથી વાળ દૂર કર્યા બાદ તે થોડાં સમયમાં ફરીથી આવી જાય છે. તેથી જો આ અણગમતા વાળથી કાયમી છૂટકારો જોઇતો હોય તો કેટલીક નેચરલ રીતો અજમાવો. બ્યુટી એક્સપર્ટ રશ્મિ શીતલાની પાસેથી જાણો આવા જ સરળ નુસખાઓ વિશે, જેનાથી તમારાં અણગમતા વાળ ઝડપથી દૂર થશે અને સ્કિનમાં પણ નિખાર આવશે.
 
આગળની 10 સ્લાઇડ્સમાં જાણો, આવી જ સરળ રીતો વિશે જે ફોરહેડના વાળ દૂર કરવામાં મદદ કરે છે...
અન્ય સમાચારો પણ છે...