આ 2 કામ તમે ખોટી રીતે કરો છો, તમને નહીં હોય જાણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ અમે આપને 2 એવા કામ વિશે જણાવી રહ્યા છીએ જે તમે રોજ ખોટી રીતે કરો છો. પરંતુ તમે ક્યારેય આના વિશે વિચાર્યુ પણ નહી હોય કારણ કે આપણી આદત જ આ વસ્તુઓને આ રીતે યુઝ કરવાની બની ચુકી છે. આવો જાણીએ આ 2 વસ્તુઓ શું છે
 

ટૂથપેસ્ટ
-આપણે દરરોજ સવારે ઉઠતાં જ ટુથબ્રશ કરીએ છીએ. મોટાભાગના લોકો આ કામ ફટાફટ પતાવે છે.
-ડેન્ટિસ્ટ અનુસાર ટુથપેસ્ટને યોગ્ય રીતે કામ કરવામાં 2 મિનિટનો સમય લાગે છે. પરંતુ અનેક સર્વેમાં જાણવા મળ્યુ છે કે મોટાભાગના લોકો 45 સેકન્ડથી પણ ઓછા સમયમાં ટુથપેસ્ટ કરી લે છે. આનાથી કોઈ ફાયદો થતો નથી. કારણ કે આને યોગ્ય રીતે કામ કરતાં પહેલા જ આપણે બહાર ફેંકી દઈએ છીએ.
-જો તમે 2 મિનિટવાળો રૂલ ફોલો કરશો તો દાંતમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય.
 

ટૂથબ્રશને રિટાયર ન કરવું
- મોટાભાગના લોકો ટૂથ બ્રશ સંપૂર્ણપણે ખરાબ ન થઈ જાય ત્યાં સુધી તેને રિટાયર નથી કરતાં. જ્યારે એક ટૂથ બ્રશની સ્ટાન્ડર્ડ એક્સપાયરી 2 મહિનાની જ હોય છે. આનાથી વધુ ઉપયોગ કરવો ન જોઈએ.
 

આગળની સ્લાઈડ્સમાં જાણો બીજી ભૂલ વિશે જે આપણે રોજ કરીએ છીએ...

અન્ય સમાચારો પણ છે...