5 મિનિટની વોક આ 4 બીમારીઓને કરે છે મૂળમાંથી ખતમ, જાણો કારણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ રોજ વોક કરવાથી અનેક હેલ્થ બેનિફિટ્સ થાય છે. જો આપણે મિનિટોના હિસાબથી જોઈએ તો 1 મિનિટથી લઈને 60 મિનિટ સુધી વોકથી સ્ટ્રોક, હાઈ BP, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝ જેવી હેલ્થ પ્રોબ્લેમ્સને કંટ્રોલ કરી શકાય છે. ફિટનેસ એક્સપર્ટ સમીર દાદ જણાવે છે 1 થી 60 મિનિટ સુધી વોક કરવાથી થતાં ફાયદાઓ વિશે.
 

(સોર્સઃ યૂરોપિયન હાર્ટ જર્નલ ઓફ એપ્લાઈડ ફિઝીયોલોજી, ધ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશન)  

આગળની સ્લાઈડ્સ પર જાણો 1 થી લઈને 60 મિનિટ સુધી વોકની બોડી પર અસર વિશે...

અન્ય સમાચારો પણ છે...