વારંવાર થતી નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓને જડથી મટાડવા અપનાવો આ 1 તેલ!

લીમડામાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીપેરાસિટિક ગુણોના સિવાય વિટામિન C, પ્રોટીન અને કેરોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Aug 04, 2017, 07:00 AM
Magical benefits of Neem Oil for Health

લીમડામાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીપેરાસિટિક ગુણોના સિવાય વિટામિન C, પ્રોટીન અને કેરોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ લીમડામાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીપેરાસિટિક ગુણોના સિવાય વિટામિન C, પ્રોટીન અને કેરોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે જે માત્ર વાળને ઈન્ફેક્શનથી નથી બચાવતા પરંતુ જૂં જેવી સમસ્યાથી પણ બચાવવાની સાથે વાળને લાંબા, કાળા અને ભરાવદાર બનાવે છે. તેમજ અનેક રોગોથી બચાવવામાં પણ ખૂબ જ અસરકારક છે. લીમડાનું તેલ આપણને અનેક રીતે કામ આવી શકે છે. તેમાં અનેક ઔષધીય ગુણ છુપાયેલા છે એટલે આ તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આયુર્વેદમાં લીમડાને સર્વ રોગ નિવારિની કહેવામાં આવ્યું છે. આજે અમે તમને લીમડાના તેલના આવા જ ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો લીમડાના તેલના ફાયદા...

Magical benefits of Neem Oil for Health
Magical benefits of Neem Oil for Health
Magical benefits of Neem Oil for Health
Magical benefits of Neem Oil for Health
Magical benefits of Neem Oil for Health
Magical benefits of Neem Oil for Health
Magical benefits of Neem Oil for Health
Magical benefits of Neem Oil for Health
Magical benefits of Neem Oil for Health
Magical benefits of Neem Oil for Health
X
Magical benefits of Neem Oil for Health
Magical benefits of Neem Oil for Health
Magical benefits of Neem Oil for Health
Magical benefits of Neem Oil for Health
Magical benefits of Neem Oil for Health
Magical benefits of Neem Oil for Health
Magical benefits of Neem Oil for Health
Magical benefits of Neem Oil for Health
Magical benefits of Neem Oil for Health
Magical benefits of Neem Oil for Health
Magical benefits of Neem Oil for Health
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App