તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુરૂષોએ ભૂલથી પણ ન કરવી આ ભૂલો, નહીં તો વધી જશે પ્રોસ્ટેટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદ: પુરૂષોમાં 30 વર્ષની ઉંમરબાદ અનેક કારણોથી પ્રોસ્ટેટ એનલાર્જમેન્ટની સમસ્યા સર્જાઈ શકે છે. યૂરોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના સભ્ય અને પ્રોસ્ટેટ સ્પેશિયાલિસ્ટ ડૉ. ચંદન ચૌધરીના જણાવ્યા અનુસાર પ્રોસ્ટેટ વધવાની સમસ્યાની અસર કિડની અને લિવર પર પણ શકે છે.
આ કંડીશનને બિનાઈન પ્રોસ્ટેટિક હાયપરપ્લાસિયા (BPH) કહેવાય છે. અનેક કારણોથી જ્યારે પ્રોસ્ટેટ ગ્લેન્ડની અંદરના ટિસ્યુ વધવા લાગે છે તો તે એનલાર્જ થઈને યૂરિનના ફ્લોમાં અવરોધ ઉભો કરે છે. જેના કારણે યૂરિન ટ્રેક્ટ, બ્લેડર અથવા કિડનીમાં પ્રોબ્લેમ થઈ શકે છે.
 
શું છે તેનું કારણ અને લક્ષણો?
ડૉ. ચૌધરીનું કહેવું છે કે પ્રોસ્ટેટ વધવાના કારણે લાઈફસ્ટાઈલ, કોઈ બિમારી, જેનેટિક્સ જેવા અનેક કારણો હોઈ શકે છે. મોટી ઉંમરના પુરૂષોમાં પ્રોસ્ટેટની સમસ્યા વધુ જોવા મળે છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો છે શા માટે વધી જાય છે પ્રોસ્ટેટ ગ્લેન્ડ, શું છે તેના લક્ષણો અને કેવી રીતે બચશો પ્રોસ્ટેટ ગ્લેન્ડથી....
 
(અન્ય સ્ત્રોત: અમેરિકન યૂરોલોજિકલ એસોસિએશન)
અન્ય સમાચારો પણ છે...