તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેગ્યુલર ખાવું પાલક-પનીર, સ્વાદની સાથે મળશે હેલ્થના ફાયદા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પાલકમાં ફાયબરની માત્રા વધુ હોય છે જે વજન ઓછું કરવામાં મદદ કરે છે. પનીર કેલ્શિયમનો રિચ સોર્સ છે. આ બંનેને મિક્સ કરીને જ્યારે પાલક પનીર બને છે તો બંનેના ફાયદા શરીરને મળે છે. મહર્ષિ આયુર્વેદ હોસ્પિટલ, નવી દિલ્હીના ડો. ભાનુ શર્મા જણાવી રહ્યા છે પાલક પનીર ખાવાના 9 ફાયદા.
 

પાલક પનીર બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો
- પાલક પનીર બનાવવા માટે પનીરને તળ્યાં વિના જ શાકમાં નાખો.
- પાલકને વધુ સમય સુધી ન ઉકાળો. તેનાથી તેના ન્યૂટ્રિઅન્ટ્સ ઓછા થઈ જાય છે.
- તેને બનાવવા માટે ઓછા તેલનો ઉપયોગ કરો, જેથી કેલરીની માત્રા ઓછી રહે.
- તેમાં ઉપરથી ઘી કે બટર ન નાખો.
 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો તેના આવા જ અન્ય ફાયદા...

અન્ય સમાચારો પણ છે...