શિયાળા માટે બેસ્ટ છે આ 1 સસ્તું જ્યૂસ, આર્થ્રાઈટિસ, બીપી સહિત 5 રોગોમાં થશે ફાયદો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ રોજ સવારે 1 કપ બીટના રસમાં 1 નાની ચમચી મધ મિક્ષ કરીને પીવાથી બોડીને ભરપૂર આયર્ન અને એન્ટીઓક્સીડેન્ટ્સ મળે છે. એમ પણ અત્યારે શિયાળામાં બીટનું સેવન ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. તો તમે પણ આ પ્રયોગ અપનાવો. આ જ્યૂસ એનિમિયાથી લઈ હાર્ટ પ્રોબ્લેમ સુધીના રોગોથી બચાવે છે. આ જ્યૂસમાં ખાંડની જગ્યાએ મધ નાંખવાથી તેના ફાયદા વધી જાય છે. જેથી આજે અમે તમને આ હેલ્ધી ડ્રિંક પીવાના ચમત્કારી લાભ વિશે જણાવીશું.

 

આગળ વાંચો રોજ સવારે 1 ગ્લાસ બીટના રસમાં 1 ચમચી મધ મિક્ષ કરીને પીવો પછી જુઓ તેની અસર.

 

અન્ય સમાચારો પણ છે...