દિવસમાં 8થી વધુ વાર પેશાબ માટે જવું પડે છે? આ 13 કારણોથી થાય છે આ પ્રોબ્લેમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ શું તમને થોડી-થોડી વારે પેશાબ લાગે છે? જો હાં, તો આ સમસ્યામાં બેદરકારી કરવાની ભૂલ ના કરતાં, કારણ કે આ કોઈ બીમારીનો સંકેત હોઈ શકે છે. આખા દિવસમાં 8થી વધુ વાર પેશાબ માટે જવું પડે અને રાતે ઉંઘમાં 2થી વધુ વાર પેશાબ માટે ઉઠવું પડે તો આ સમસ્યા ચિંતાજનક હોઈ શકે છે. સાથે જ બ્લેડર નાનું કે ઓવરએક્ટિવ હોવાને કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. આ પ્રોબ્લેમ જો વધી જાય તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ અને યોગ્ય ઈલાજ કરાવવો જોઈએ. વારંવાર યૂરિન આવવા પાછળ કયા કારણો હોઈ શકે છે અને તેના માટે ઘરે જ કયા સરળ ઉપચાર કરી શકાય તે આજે અમે તમને જણાવીશું.

 

આગળ વાંચો વારંવાર પેશાબ આવવા પાછળના કારણો અને તેના માટેના ઉપાયો.
અન્ય સમાચારો પણ છે...