મહિનામાં પિંપલ્સ ને તેના ડાઘ થઈ જશે ગાયબ, બસ આ 10 ઘરેલૂ નુસખા અપનાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ ખીલ-ફોડલી કે ચહેરો વારંવાર ચિકણો થઈ જવો,  સ્કિન ડાર્ક થવી વગેરે સમસ્યા એકદમ સામાન્ય બની ગઈ છે. જે ખાસ કરીને ટીનએજર્સમાં વધુ જોવા મળે છે. યુવાનોના શરીરમાં ઘણા પ્રકારનાં હાર્મોનલ બદલાવ આવે છે, જેમાં ચહેરાની તૈલીયગ્રંથિ સક્રિય બની જાય છે. આ તૈલીયગ્રંથિ પર બેકટેરિયા સંક્રમણથી ચહેરા પર ખીલ અને ફોડલીઓની સમસ્યા વધતી જાય છે. પરંતુ હાલના પ્રદૂષણવાળા વાતાવરણ અને અસ્ત-વ્યસ્ત ખાણીપીણીને કારણે તમામ ઉંમરના લોકોને ખીલ-ખાડાની સમસ્યા સતાવવા લાગી છે. જેથી આજે અમે તમને ખીલની સમસ્યાને જડથી દૂર કરવા 10 બેસ્ટ ઘરેલૂ ઉપચાર જણાવીશું. જે અપનાવી 1 મહિનામાં ગાયબ થઈ જશે ખીલ.

 

આગળ વાંચો ખીલ-ફોડલીની સમસ્યાને જડમૂળથી દૂર કરવાના બેસ્ટ ઘરેલૂ ઉપચાર.

અન્ય સમાચારો પણ છે...