તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તમને નહીં ભાવતું હોય તો પણ, આ 10 ફાયદા જાણી આજથી રોજ પીશો આવું દૂધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ છુહારા (ખારેક) ખાવાથી ઘણાં બધાં સ્વાસ્થ્ય લાભ મળે છે. પણ શું તમે જાણો છો કે ખારેક ખાવા કરતાં જો તેને દૂધમાં નાખીને પીવાથી વધુ ફાયદા મળી શકે છે. આમાં વિટામિન્સ અને મિનરલ્સ જેમ કે ફાયબર, કેલ્શિયમ, આયર્ન, ઝિંક, મેગ્નેશિયમ, વિટામિન એ, સી, કે, બી2, બી6, થાયમિન, નિયાસિન, સેલેનિયમ, ફોસ્ફરસ, કોપર ભરપૂર પ્રમાણમાં હોય છે.

 

છુહારાવાળું દૂધ પીવાથી કેન્સર, હાર્ટ પ્રોબ્લેમ અને ઈનડાઈજેશન જેવી તકલીફોમાં ફાયદો થાય છે. તેના માટે દૂધ ગરમ કરી તેમાં છુહારાના નાના ટુકડા કરી દૂધમાં બરાબર ઉકાળો. પછી તેમાં થોડી સાકર મિક્ષ કરી પીવો અને ખારેક ચાવીને ખાઓ. વજન ઘટાડવા માટે પણ તે ઉપયોગી છે. તો આજે જાણી લો દૂધમાં ખારેક નાખીને પીવાથી થતાં ફાયદાઓ વિશે.

 

આગળ વાંચો દૂધમાં છુહારા નાખીને પીવાથી શરીરને કેવા ફાયદા મળે છે. 

અન્ય સમાચારો પણ છે...