તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શું તમે નાઇટ શિફ્ટમાં કામ કરો છો? તો જરૂરથી ધ્યાન રાખજો આ 10 વાતો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ નાઇટ શિફ્ટમાં કામ કરતા લોકોને કાયમ ઊંઘ, થાક અને નબળાઈના સિવાય એસિડિટી અને મેદસ્વિતાની પ્રોબ્લેમ થઈ જાય છે. મુંબઈના નાણાવટી હોસ્પિટલના ચીફ ડાયટિશિયન ઉષા કિરણ સિસોદિયા જણાવે છે કે, નાઇટ શિફ્ટમાં કામ કરતા લોકોએ રાતના નોનવેજ, કોલ્ડડ્રિંક, વધુ ચા, જંકફૂડ જેવી ખૂબ હેવી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ.
 
નાઇટ શિફ્ટમાં શું ખાવું જોઈએ?
 
બ્રીચ કેન્ડી હોસ્પિટલના ચીફ ડાયટિશિયન રશિકા અશરફ અલી જણાવે છે કે નાઇટ શિફ્ટમાં એવા ફૂડ ખાવા જોઈએ જે સરળતાથી ડાઇજેસ્ટ થઈ શકે, જેનાથી આખી રાત કામ કરવા માટે એનર્જી મળે અને જે બોડીમાં એક્સ્ટ્રા ફેટ ન જમા થવા દે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ઉષા કિરણ અને રશિકા જણાવી રહ્યા છે આવા જ 10 ફૂડ્સ વિશે જે નાઇટ શિફ્ટમાં ખાવા જોઈએ...
અન્ય સમાચારો પણ છે...