તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ 10 નુસખાઓથી ચશ્મા પહેરવાને કારણે નાક પર પડતાં નિશાન થઈ જશે દૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ જે લોકો વર્ષોથી અથવા લાંબા સમયથી ચશ્મા પહેરે છે તેમને આંખની આસપાસ ડાર્ક સર્કલ અને નાક પર નિશાન પડી જાય છે. જે ચશ્મા ન પહેર્યા હોય ત્યારે બહુ જ ખરાબ દેખાય છે. ભારે ચશ્માનો ઉપયોગ કરવાથી નાક પર પણ નિશાન પડી જાય છે. જો તમે પણ સમસ્યાથી પરેશાન છો તો ગભરાવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને કેટલાક એવા ખાસ ઘરેલૂ ઉપાય વિશે જણાવીશું જેના ઉપયોગથી તમારી નાકની આસપાસ પડેલા વર્ષો જૂના નિશાન પણ ગાયબ થવા લાગશે. સાથે જ એ ભાગની ત્વચા પણ પહેલાં જેવી થઈ જશે.  

આગળ વાંચો ચશ્મા પહેરવાને કારણે નાકની આસપાસ પહેલાં નિશાનને દૂર કરવાના 10 ખાસ ઘરેલૂ ઉપચાર.

અન્ય સમાચારો પણ છે...