સાવધાન રહેજોઃ આ 10 કારણોથી થાય છે કિડનીના રોગ, બચવા કરો 10 ઉપાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ બોલિવૂડ એક્ટર દિલીપ કુમાર કિડનીની પ્રોબ્લેમને કારણે લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા પણ સ્વાસ્થ્યમાં સુધાર આવતા હવે તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. તેમના ટેસ્ટમાં ડિહાઈડ્રેશનની સમસ્યા સામે આવી હતી. જેના કારણે કિડની યોગ્ય રીતે ફંક્શન કરી શકતી નથી.
 
શું તમે જાણો છે આપણાં શરીરમાં કિડનીઓનું કામ શરીરમાં રહેલાં ટોક્સિન્સ (હાનિકારક તત્વો) બહાર કાઢવાનું છે. અયોગ્ય ખાનપાન કે પછી દવાઓની આડઅસરને કારણે આપણી કિડનીને ઘણીવાર બહુ વધારે નુકસાન થતું હોય છે અને કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવવું પડે છે. જેથી આજે અમે તમને 10 એવી આદતો વિશે જણાવીશું, જેના કારણે કિડનીના રોગોનો ખતરો વધે છે અને તેનાથી બચવાના 10 ઉપાય જણાવીશું.
 
આગળ વાંચો કયા કારણોથી થાય છે કિડનીના રોગ અને તેનાથી બચવાના 10 ઉપાય.
અન્ય સમાચારો પણ છે...