તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોજ 1 ચમચી મેથીના દાણા ખાવાનું બનાવો નિયમ, મળશે આ રોગોમાં ફાયદો!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ મેથીના દાણાનો સ્વાદ કડવો હોય છે. તેનો ટેસ્ટ ચેન્જ કરવા માટે તેને મધની સાથે મિક્સ કરીને ખાય શકો છો. ચંડીગઢના ડાયટિશિયન પલ્લવી જસ્સલના મુજબ મેથીના દાણા અને મધમાં એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. મેથીના દાણાને રાતના પાણીમાં પલાળી દો અને સવારે મધ મિક્સ કરીને ખાઓ. તમે ઈચ્છો તો મેથીના દાણાને વાટીને તેમાં મધ મિક્સ કરીને પણ ખાય શકો છો.
 
ક્યા સમયે ખાવાથી થશે ફાયદો?
 
સવારે ખાલી પેટ અડધી ચમચી મેથીના દાણામાં મધ મિક્સ કરીને ખાવાથી ફાયદો થાય છે. મેથીના દાણાની તાસીર ગરમ હોય છે એટલે ગરમીમાં તેને ઓછા પ્રમાણમાં અને ઠંડીમાં વધુ ખાય શકાય છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવા જ ફાયદા...
અન્ય સમાચારો પણ છે...