દૂધ, દહીં, પનીર, ચીઝ જેવા ડેરી પ્રોડક્ટ્સ ન ખાવાથી થાય છે આવા 10 ફાયદા, જાણો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ડેરી પ્રોડક્ટ્સમાં પ્રોટીન, વિટામિન ડી, કેલ્શિયમ અને પોટેશિયમ ભરપૂર હોય છે. જો આપણે ડેરી પ્રોડક્ટ્સ ખાવાનું પૂર્ણ રીતે બંધ કરી દઈએ તો બોડીમાં આ ન્યૂટ્રિઅન્ટ્સની કમી થઈ શકે છે. પરંતુ સતત ડેરી પ્રોડક્ટ્સ ખાતાં રહેવાથી પણ કબજિયાત, બોડી ફૂલવી, સ્કિન પ્રોબ્લેમ્સ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

 

ફૂડ એન્ડ ન્યૂટ્રીશન એક્સપર્ટ ડો. શૈલજા ત્રિવેદી મુજબ ડેરી પ્રોડક્ટ્સ ખાવાથી બોડીમાં યૂરિક એસિડ બને છે. જેના કારણે એસિડિટીની પ્રોબ્લેમ થવા લાગે છે. દૂધ, દહીં, પનીર, ચીઝ, માવો વગેરે જેવા ડેરી પ્રોડક્ટ્સ સરળતાથી ડાઈજેસ્ટ થતાં નથી. જેથી તેને ખાવાથી ઈનડાઈજેશનની પ્રોબ્લેમ રહે છે. જો તમને પણ ડેરી પ્રોડક્ટ્સ ખાવાથી પ્રોબ્લેમ્સ થઈ રહી હોય તો એકાદ મહિનો કે થોડાં સમય માટે ડેરી પ્રોડક્ટ્સ ખાવાનું બિલ્કુલ બંધ કરી દો. તેનાથી તમને ફાયદો થશે અને આ વસ્તુઓમાંથી મળતાં ન્યૂટ્રીશનની કમી પૂરી કરવા અન્ય હેલ્ધી ફૂડ્સ ખાઓ. તો આજે જાણો ડેરી પ્રોડક્ટ્સ ખાવાનું બંધ કરવાથી કેવા ફાયદા થઈ શકે છે.

 

આગળ વાંચો ડેરી પ્રોડક્ટ્સ ખાવાનું બંધ કરવાથી કેવા ફાયદા થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...