તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માત્ર 2 ચમચી ડુંગળીનો રસ આપશે સ્વાસ્થ્યને અઢળક ફાયદાઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદ:  ડુંગળીના રસમાં વિટામિન A, B6, C અને E ઉપરાંત સલ્ફર, ક્રોમિયમ, સોડિયમ, પોટેશિયમ, આયર્ન, ડાયેટરી ફાયબર જેવા અનેક પોષક તત્વો હોય છે. ઉત્તરાખંડ આયુર્વેદિક વિશ્વ વિદ્યાલય, હરિદ્વારના સ્વાસ્થ્ય વિભાગના એચઓડી ડૉ. અવધેશ મિશ્રાનું કહેવુ છે કે આયુર્વેદમાં ડુંગળીના અનેક હેલ્થ બેનિફિટ્સ જણાવવામાં આવ્યા છે. ડૉ. મિશ્રા જણાવે છે કે માત્ર 2 ચમચી ડુંગળીના રસનો કઈ રીતે ઉપયોગ કરવો જેથી અનેક બીમારીઓમાં ફાયદારૂપ સાબિત થઈ શકે. તે આજે અમે તમને પણ જણાવીશું.
 
(અન્ય સ્ત્રોત: નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ, યુએસએ, જોર્જ મેટલજન ફાઉન્ડેશન)
 
આગળની સ્લાઈડ્સમાં જાણો ડુંગળીના રસથી થતાં 10 ફાયદાઓ વિશે.
અન્ય સમાચારો પણ છે...