તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માત્ર એક મિનિટમાં હદયરોગના હુમલાને કઈ રીતે રોકી શકાય? જુઓ વીડિયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક: ભારતમાં હદયરોગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધે છે. અગાઉ ૪પ-પ૦ વર્ષે થતો રોગ હવે ૨પ-૩૦ વર્ષની ઉંમરના યુવાનોમાં પણ જોવા મળે છે. તેનું કારણ છે સ્ટ્રેસભરી લાઈફ, ફૂડ હેબિટ અને કસરતનો અભાવ. આમ તો ઈન્ડિયામાં ડાયાબિટીસના કેસો વધી રહ્યાં છે તેમ હદયરોગ પણ લગભગ સાથે છે. ચેતતાનર સદા સુખી. એક વખત હદયરોગ પકડાયો એટલે આપણે જીવનભર ધ્યાન રાખવું પડશે. બેઠાડું જીવન હોય તો દરરોજ ડોક્ટરની સલાહ પ્રમાણે કસરત કરો. યોગ્ય આહાર લો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો