જામેલાં પિત્ત વિકાર ને એસિડિટીથી છુટકારો અપાવશે, આ 12 સસ્તા નુસખા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ એવું કહેવાય છે કે શરીરમાં પેટ દ્વારા જ રોગો પ્રવેશે છે. જેથી જો પેટ અને પાચનક્રિયાની યોગ્ય કાળજી ન રાખવામાં આવે તો રોગો વધવામાં વાર લાગતી નથી. જેથી દરેકે પોતાના શરીરમાં સૌથી ખાસ ખ્યાલ પોતાના પેટનું રાખવું જોઈએ કારણ કે કોઈપણ સિઝનમાં પેટ બગડી જાય છે. એમાંય ગરમીની સિઝનમાં તો ખાસ પેટ સંબંધી સમસ્યા વધે છે.
જોકે આજકાલ મોટાભાગના લોકોને પેટ સંબંધી અનેક સમસ્યાઓ સતાવતી હોય છે. જેમ કે અપચો, પિત્ત, કબજિયાત, એસિડિટી, મંદાગ્નિ વગેરે. આ સમસ્યામાં ધ્યાન રાખવું બહુ જરૂરી છે. એમાંય પિત્ત અને એસિડિટી વ્યક્તિને હેરાન પરેશાન અને રોગિષ્ઠ બનાવી દે છે. તો ચાલો આજે જાણી પિત્તને કાયમી દૂર કરવાના સરળ અને પ્રભાવી નુસખા વિશે.
આગળ વાંચો પિત્ત અને એસિડિટીમાંથી છુટકારો મેળવવા શું કરવું.......
Paragraph Filter