ખોટા ભ્રમ ન પાળો, મલાઈવાળું દૂધ પીવાના આ ફાયદા એકવાર જાણો!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ જો તમે એવું વિચારીને મલાઈવાળું દૂધ નથી પીતા કારણ કે તેનાથી તમારું વજન વધી જશે તો આ ખોટા ભ્રમ મનમાંથી કાઢી નાખો. એક વેબસાઈટમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ ફુલ ક્રિમ દૂધ, ઓલિવ ઓઈલ, હાઈ ફેટ નટ્સ અને માછલીનું સેવન વજન ઘટાડવામાં બહુ મદદ કરે છે.
ન્યોયર્કના એલ્બર્ટ આઈન્સટાઈન કોલેજ ઓફ મેડિસિનના સંશોધનકર્તાઓએ પોતાના સંશોધનમાં આ દાવો કર્યો છે. સંશોધનકર્તાઓએ આ પ્રકારના ડાયટને ડાઈટિંગ માટે કારગર અને ફાયદાકારક જણાવી છે સાથે જ લો ફેટ્સ ડાયટને ખોટા ભ્રમ કહીને નકારી છે.
આગળ વાંચો કેવા ખોરાકથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને આ સંશોધન વિશે વધુ.....