તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ 10 વસ્તુઓ ખાશો તો વહેલાં-મોડાં થશે એસિડિટી, જાણો લક્ષણ અને કારણો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આમ તો એસિડિટી કોઈને પણ થઈ શકે છે, પરંતુ આધુનિક જીવનશૈલી અને કેટલીક ખાસ સ્થિતિના કારણે એ સમસ્યા ઘણી વધી જાય છે. ઘણીવાર આપણને ખાવામાં અલગ-અલગ સ્વાદ પસંદ આવે છે પણ આ જ સ્વાદ ક્યારેક એસિડિટી પેદા કરે છે. આપણે ઘણી એવી વસ્તુઓ ખાઈ લઈએ છીએ જેમાં એસિડ રિફ્લેક્શન થાય છે. જેથી આજે અમે તમને એવા 10 ફૂડ્સ વિશે જણાવીશું જેને ખાવાથી એસિડિટીની સમસ્યા વધે છે. જેથી તેને અવોઈડ કરવા.
કારણો
-નાસ્તો ન કરવો
-લાંબો સમય ખાલી પેટ રહેવું કે વધુ પડતું આરોગવું
-ભાત, ઘી-તેલ, મેદો અને મરચાં-મસાલાનું વધુ પ્રમાણમાં સેવન
-વધુ માનસિક તાણ અને ક્રોધના કારણે આંતરડામાં વધુ પ્રમાણમાં એસિડનો સ્ત્રાવ
-ચા, કોફી, દારૂ અને સિગારેટનું વધુ પ્રમાણમાં સેવન
-ભોજન યોગ્ય પ્રમાણમાં ન ચાવવું
-ખાનપાનમાં અનિયમિતતા તથા પૂરતી ઊંઘ ન લેવી
-કસરત અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ
-પેઈન કિલર દવાઓ સતત અને વધુ પ્રમાણમાં લેવી
લક્ષણો
-પેટમાં ભાર અને કબજિયાત
-શરીરમાં બળતરા
-પેટના ઉપરના ભાગમાં દર્દ
-બેચેની અને શ્વાસ લેવામાં તકલીફ
-ખાટા ઓડકાર આવવા
-ભોજન પ્રત્યે અરુચિ
-ઊલટી જેવું ફીલ થવી
-ગળું સૂકાવું
આગળ વાંચો એસિડિટી વધારતાં અન્ય 9 ફૂડ્સ વિશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો