તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેલી ફેટ ઘટાડો માત્ર 10 દિવસમાં,1થી 10 દિવસનો ડાયટ પ્લાન..

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટની ચરબી ઘટાડવી સહેલી છે પણ બીજી બાજુ પેટના નીચલા ભગની ચરબી ઘટાડવી થોડી મુશ્કેલ છે. અમારી લાઈફસ્ટાઈલ કંઈક એવી છે કે  અમે ન ઈચ્છવા છતા પણ આપણા શરીરનુ વજન વધતુ જઈ રહ્યુ છે. કેટલીક યુવતીઓનુ સમગ્ર શરીર જોવામાં પાતળુ લાગે છે પણ પેટખૂબ વધુ નીકળેલુ દેખાય છે. પણ જ્યારે તમે કિલોભર વજન ઓછુ કરવામાં લાગશો તો બેલી ફેટ આપમેળે જ ઓછુ થઈ જશે. બેલી ફેટ ઘટાડો માત્ર 10 દિવસમાં,1થી 10 દિવસનો ડાયટ પ્લાન..
અન્ય સમાચારો પણ છે...