તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

15 બેસ્ટ ફાયદા: કબજિયાત, આંખ, દાંત, વાળ, ગેસ માટે અતિકારગર છે ચા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Related Placeholder
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ચા પત્તીનો ઉપયોગ માત્ર ચા બનાવવા માટે જ કરી શકાય છે એવું નથી. ઔષધિય ગુણોથી ભરપૂર ચા પત્તીના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. ચામાં પોલીફિનોલ (એક પ્રકારનું એન્ટીઓક્સીડેન્ટ) અને ફાઈટોકેમિકલ હોય છે. ચા પત્તીવાળી ટી બેગ અને ગ્રીન ટીનો ઉપયોગ કરીને ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.
આગળ વાંચો ચા પત્તીના 15 ઉપયોગ અને લાભ, જે હેલ્થ પ્રોબ્લેમ્સમાં છે રામબાણ.