તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંખોની 6 સરળ કસરત, જીવશો ત્યાં સુધી દ્રષ્ટિ રાખશે એકદમ સ્વસ્થ!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ આંખો પર ચશ્મા આવવા કે આંખના રોગો થવા તે સામાન્ય વાત બની ગઇ છે. કેટલાંક લોકોને નાનપણથી જ નબળી દ્રષ્ટી હોય છે જેથી તેઓ ચશ્મા લગાવી લે છે. એવું કહેવાય છે કે, ચશ્માના નંબર ત્યારે જ વધે છે જ્યારે તમને જરૂરિયાત અનુસાર પોષણ અને વિટામિન ન મળી રહ્યા હોય. સારાં ભોજનની સાથે સાથે તમે આંખોને લગતી થોડી-ઘણી એક્સરસાઇઝ કરશો તો આંખોની રોશની ચોક્કસ વધશે. જેથી અહીં જણાવેલી આંખોની કેટલીક કસરત ખૂબ જ સરળ છે અને તમે તેને ઘરની અંદર, ઓફિસમાં કે હરતાં-ફરતાં ક્યારે પણ કરી શકો છો.
અહીં આંખોને લગતી કેટલીક સરળ એક્સરસાઇઝ આપવામાં આવી છે જે તમારી આંખોની રોશની વધારવામાં મદદગાર સાબિત થઇ શકે છે. જો તમે હંમેશા કામમાં વ્યસ્ત રહેતા હોવ તો આખા દિવસમાંથી માત્ર 10 મિનિટનો જ સમય કાઢો અને આંખોની આ સરળ કસરત કરો.
આગળની વાંચો કઈ રીતે કરશો આંખો માટેની એકદમ સરળ કસરત....