8 સરળ કસરત ને આ ઘરેલૂ ઉપાય, ઘૂંટણના દુખાવાથી આપશે કાયમી છૂટકારો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઘૂંટણનો દુખાવો ખૂબ જ કષ્ટદાયી હોય છે. ઘૂંટણમાં જો વધારે દુખાવો રહેતો હોય તો હરવા-ફરવામાં કે ચાલવામાં બહુ જ તકલીફ થાય છે. જોકે ઘૂંટણમાં દુઃખાવાની સમસ્યા માત્ર વૃદ્ધોને જ નહીં પણ હવે તો યુવાનોમાં પણ જોવા મળે છે. જેથી આજે અમે તમને બધાં માટે ઉપયોગી એવી 6 કસરતો અને ઘરેલૂ ઉપાય વિશે જણાવીશું. જે ઘૂંટણના દર્દને કાયમી દૂર કરવામાં મદદ કરશે.
ઘૂંટણમાં દર્દ થવાનું કારણ
ઘૂંટણમાં દુખાવો અનેક કારણોસર થઈ શકે છે. જેમાં સ્થૂળતા, માંસપેશીઓમાં લોહીનું પરિભ્રમણ ન થવાથી સાંધાઓમાં અને ઘૂંટણમાં દર્દની સમસ્યા ઉદભવે છે. આ સિવાય ઘૂંટણની માંસપેશીઓમાં ખેંચાણ કે તાણ રહેવાથી પણ દુખાવો થાય છે. માંસપેશીઓમાં કોઈપણ પ્રકારની ઈજાને કારણે પણ ઘૂંટણમાં દુખાવો રહે છે. વૃદ્ધાવસ્થામાં આર્થ્રાઇટિસને કારણે ઘૂંટણમાં સૌથી વધારે દર્દ થાય છે. આ સિવાય જીમમાં હેવી લિફ્ટિંગ અને વધુ પડતી હેવી વેઈટવાળી કસરતો કરવાથી પણ આ સમસ્યા થાય છે.
આગળ વાંચો ઘૂંટણના દુખાવાને ઝડપથી દૂર કરતી 8 સરળ કસરત અને ઘરેલૂ ઉપાય વિશે.
અન્ય સમાચારો પણ છે...