તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

10 બેસ્ટ ફાયદાઃ 7 દિવસ 1 ગ્લાસ પાણીમાં મધ અને લસણની પેસ્ટ મિક્ષ કરી પીવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ લસણ અને મધ બન્ને અનેક રીતે સ્વાસ્થ્ય માટે અતિલાભકારી છે આ વાત મોટાભાગના લોકો જાણતાં હશે. પણ આ બન્ને વસ્તુઓ સાથે લેવાથી તેના ફાયદા ખૂબ જ વધી જાય છે. લસણ અને મધમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટીબાયોટિક, એન્ટીફંગલ અને એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી આપણી હેલ્થ માટે બહુ જ ફાયદાકારક છએ. જેથી આયુર્વેદ ડો. શક્તિસિંહ પરિહાર જણાવી રહ્યાં છે રોજ સવારે ખાલી પેટ મધ અને લસણ 7 દિવસ સાથે લેવાથી થતાં 10 સ્વાસ્થ્ય લાભ વિશે. તો તમે પણ જાણીને કરો આ પ્રયોગ.
આ મિશ્રણ બનાવવાની રીત
1 ચમચી મધમાં લસણની 2-3 કળીને પીસીને મિક્ષ કરી લો. 10 મિનિટ બાદ આ મિશ્રણ 1 ગ્લાસ નવશેકા પાણીમાં મિક્ષ કરીને પીવો.
આગળ વાંચો 1 ચમચી મધમાં 2-3 કળી પીસેલું લસણ મિક્ષ કરીને લેવાથી કેવા ગજબના સ્વાસ્થ્ય ફાયદા મળે છે.
અન્ય સમાચારો પણ છે...