તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાનના દુખાવાથી લઇ આંખની સમસ્યામાં અજમો આપે છે 10 અકલ્પિત લાભ!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ભારતીય ખાવામાં અજમાનો ઉપયોગ મસાલાના રૂપમાં સદીઓથી કરવામાં આવે છે પણ અજમો માત્ર એક મસાલો જ નથી, પણ ઘણાં પ્રકારના ઔષધીય ગુણોથી ભરપૂર છે. આયુર્વેદ મુજબ અજમો પાચન તંત્રને તંદુરસ્ત રાખે છે. અજમાના ઘણાં ઘરેલુ ઉપાય છે, જે સ્વાસ્થ્ય સમસ્યામાં કારગર સાબિત થાય છે. એસિડિટી, કબજિયાત, ગેસ વગેરે જેવી સમસ્યાઓને દૂર કરવા માટે અજમાનો ઉપયોગ કરવામાં આવે છે.
અજમાના પ્રતિ 100 ગ્રામમાં પ્રોટીન 17.1 ટકા, ફેટ 21.8 ટકા, મિનરલ્સ 7.9 ટકા, ફાઇબર 21.2 ટકા અને કાર્બોહાઇડ્રેટ 24.6 ટકા મળી આવે છે. આ સિવાય તેમાં કેલ્શિયમ, થિયામીન, રાઇબોફ્લેવિન, ફોસ્ફરસ, આર્યન અને નિયાસીન પણ મળી આવે છે. સારા સ્વાસ્થ્ય માટે તેને જરૂરી માનવામાં આવે છે.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અજમાના ફાયદા વિશે....
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
અન્ય સમાચારો પણ છે...