રસોડામાં રહેલાં લવિંગના આ 10 ઉપયોગ જાણો, 10 પ્રકારની તકલીફો થશે દૂર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ભોજનનો સ્વાદ વધારવામાં અને કોઇપણ જાતનો દુખાવો દૂર કરવામાં લવિંગ ખૂબ જ ફાયદાકારક રહે છે. વર્ષોથી ભારતીય મસાલાઓમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લવિંગમાં ભરપૂર ઔષધીય ગુણો રહેલાં છે. લવિંગમાં કેલ્શિયમ, મેગનીઝ, વિટામિન કે, ફાયબર, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન બી6 જેવા ન્યૂટ્રીઅન્ટ્સ હોય છે. લવિંગ અસ્થમા, પેટ અને ગેસ સંબંધી બીમારીઓમાં ખૂબ જ ફાયદાકારી હોય છે. જેથી આજે અમે તમને આ બેસ્ટ મસાલાના શ્રેષ્ઠ 10 ઉપયોગ અને લાભ જણાવીશું.
આગળ વાંચો લવિંગના અન્ય 9 ફાયદા અને ઉપયોગ રીત.
અન્ય સમાચારો પણ છે...