તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંખના નંબર દૂર કરવા સહિત આંખોની 8 તકલીફો માટે અપનાવો આ 8 ઉપાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Related Placeholder
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આંખ સંબંધી સમસ્યાઓ આજકાલ વધી રહી છે. આંખમાં દુખાવો થવો, નંબર વધવા અથવા ચશ્મા આવવા, આંખોમાં બળતરા, આંખો લાલ થવી, આંખોમાંથી પાણી નીકળવું, આંખો પર સોજા આવવા વગેરે સમસ્યાઓ થાય છે. જેથી આજે અમે તમારી આંખો માટે 8 નુસખા બતાવીશું.
આગળ વાંચો આંખોને હેલ્ધી રાખવાના 8 બેસ્ટ નુસખા.