તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માત્ર આ 1 પ્રવાહીથી ધુઓ આંખો, ડાર્ક સર્કલ ને નબળી દ્રષ્ટિની સમસ્યા થશે દૂર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આંખો આપણા શરીરનું અણમોલ રતન છે. આંખો દ્વારા આપણે દુનિયાને જોઈ શકીએ છીએ. આંખો મનુષ્યના શરીરનું સૌથી સંવેદનશીલ અંગ છે, પરંતુ શું તમે તમારી આંખોને યોગ્ય આરામ આપો છો? કલાકો સુધી આંખો મોબાઈલ અને કમ્પ્યૂટર પર જમાવી રાખવાથી આંખો થાકી જાય છે. આંખો પર મેકઅપ કરવાથી પણ આંખોને નુકસાન થાય છે. જેના કારણે આંખો પર સોજા આવી જવા, રૂક્ષતા અને ડાર્ક સર્કલ જેવી સમસ્યાઓ ઉદભવે છે. સાથે જ દ્રષ્ટિ પર પણ ખરાબ અસર પડે છે. આ બધી સમસ્યાઓમાં ત્રિફળાનો આ પ્રયોગ તમારા બહુ કામ આવી શકે છે. આ આયુર્વેદિક ઉપચાર આંખોની આ સમસ્યાને ઝડપથી દૂર કરશે અને આંખોની રોશની પણ વધારશે.
આગળ વાંચો ત્રિફળાનો ચમત્કારી ઉપાય, જે તમારી આંખોના કાળા ડાઘા અને નબળાઈને કરશે દૂર.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો