આ 14 જડીબુટ્ટીઓ આરોગ્યની અનેક સમસ્યાઓને કરશે જડથી ખતમ!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ વનમાં રહેનારા લોકો જડીબુટ્ટીઓથી સંબંધિત પારંપરિક હર્બલ ચિકિત્સાનું જ્ઞાન પેઢી દર પેઢી સદીઓથી ચાલતું આવ્યું છે. છેલ્લા દસ વર્ષમાં આધુનિક ચિકિત્સા જગતે પણ આ જ્ઞાનના મહત્વને સમજવાનું શરૂ કર્યુ છે. હકીકતમાં તો આધુનિક વિજ્ઞાન પણ હવે આ પારંપારિક જ્ઞાનને અનુસરવા લાગ્યું છેલ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ માને છે કે વિકાસશીલ દેશોમાં રહેનારા લોકોમાંથી લગભગ 80% લોકો આજે પણ પ્રાથમિક ઉપચાર માટે પારંપારિક જ્ઞાન પર ભરોસો કરે છે. તો ચાલો આજે જણાવી દઈએ કેટલીક પ્રમુખ ઔષધિઓ અને તેના ગુણો વિશે સાથે જ કેટલાક પારંપારિક આદિવાસી નુસખા વિશે જેના ઉપયોગ પારંપારિક હર્બલ જાણકાર અનેક રોગોમાંથી છુટાકરો મળવાનો દાવો કરે છે.
(પ્રસ્તુત જાણકારી ડો. દીપક આચાર્ય આપી રહ્યા છે. જે અભૂમકા હર્બલ પ્રા.લી.ના ડિરેક્ટર છે અને 15 વર્ષથી આદિવાસી આયુર્વેદ નુસખાઓને વિજ્ઞાનિક પદ્ધતિથી પ્રમાણિત કરવાનું કાર્ય કરી રહ્યા છે.)
સદાબહાર અને સદા સુહાગન- બે ફુલને એક કપ ગરમ પાણીમાં 10 મિનિટ માટે પલાળી દેવા અને ત્યારબાદ ઠંડુ થયા બાદ તે પાણી પી લેવું. આ ઉપચાર ડાયાબિટીસમાં બહુ કારગર હોય છે.
અરડૂસો- લગભગ 5 મિલી અરડૂસાના પાનનો રસ લેવાથી શરદી, ઉધરસમાં ઝડપી રાહત મળે છે સાથે આ જ રસ સ્ત્રીઓના માસિક ધર્મને નિયમિત કરવામાં પણ મદદ કરે છે.
આગળ વાંચો આવા જ કેટલાક અન્ય હર્બલ નુસખાઓ વિશે.....