બટાકા ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો તેનાથી જોડાયેલી 15 વાતો

Health Desk

Health Desk

Jul 12, 2016, 04:33 PM IST
health benefits and health risks of eating Potatoes

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ એવું માનવામાં આવે છે તે બટાકા ખાવાથી વજન વધે છે. જેના કારણે ઘણાં લોકો બટાકા ખાવાનું ટાળતાં હોય છે. પરંતુ હકીકતમાં તેમાં કેલરી બહુ ઓછા પ્રમાણમાં હોય છે. પરંતુ તેને તળીને ખાવાથી તેમાં કેલરીની માત્રા વધી જાય છે, જેના કારણે વજન વધવા લાગે છે.
મોટાભાગના લોકો બટાકાની છાલ કાઢીને ખાતાં હોય છે. પરંતુ એક્સપર્ટ મુજબ છાલ સાથે બટાકા ખાવાથી તેના ફાયદા વધી જાય છે. સાથે જ તેને રીહીટ કરીને ખાવાથી બચવું જોઈએ. કારણ કે ફરીવાર તેને ગરમ કરીને ખાવાથી તેમાં ટોક્સિન્સ પેદા થાય છે. જેના કારણે નુકસાન થઈ શકે છે. જેથી આજે અમે તમને બટાકા ખાવાના ફાયદા, નુકસાન અને ખાવાની હેલ્ધી રીત જણાવીશું.
(સોર્સઃ યૂએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર યૂનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટરનું રિસર્ચ)
આગળ વાંચો બટાકા ખાવાના ફાયદા, નુકસાન અને ખાવાની હેલ્ધી રીત.
X

COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી