મરચાનો ‘તીખો’ ઉપાય, આ રીતે ઉપયોગ કરશો તો કરશે દવાનું કામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ દરેક ભારતીય રસોઈમાં મરચાંનો ઉપયોગ થતો જ હોય છે અને શાક તરીકે પણ લોકો તેને ખાય છે. મરચાં શાકમાં અવનવા રંગ તો ઉમેરે જ છે સાથે તે શાકનો સ્વાદ પણ વધારે છે. મજાની વાત તો એ છે કે આયુર્વેદમાં મરચાંના અનેક હર્બલ નુસખા તરીકે પણ ઉપયોગ કરે છે. આધુનિક વિજ્ઞાનમાં પણ તેના ઔષધિય ગુણો વિશે ચર્ચા કરવામાં આવી છે. તો ચાલો આજે અમે તમને મરચાંના કેટલાક ગુણો અને નુસખા વિશે જણાવીશું જે તમને અનેક રોગો સામે રક્ષણ પ્રદાન કરશે. આજે જાણો મરચાના આવા જ કેટલાક નુસખાઓ જે અનેક સ્વાસ્થને લગતી સમસ્યાઓ દૂર કરે છે.
- લાલ મરચાના સેવનથી મળ-મૂત્રમાં આવનાર સમસ્યાઓ દૂર થઈ જાય છે.

- લાલ મરચા ખાવાથી જાડાપણું ઓછું થાય અને ભોજન પછી વધારે કેલેરી બાળવામાં મદદ રૂપ થાય છે.
આગળ વાંચો લાલ મરચાના આવા ઘરેલું ઉપચાર...
નોંધ - સૌની તાસીર અલગ અલગ હોય છે તેથી આયુર્વેદિક ઉપાય નિષ્ણાંતોની સલાહ અનુસાર અપનાવવા