ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Wonder Benefits of buttermilk drinking with the meals

    રોજ ભોજન સાથે છાશ પીવાથી શું થાય છે અને કેવા ફાયદા મળે છે એકવાર જાણો

    Health Desk, Ahmedabad | Last Modified - Mar 28, 2018, 04:15 PM IST

    ભોજન સાથે છાશ પીવાની ટેવ છે? તો આટલી વાતોનું ધ્યાન જરૂર રાખજો
    • ઉનાળામાં છાશ અમૃત સમાન લાભકારી છે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઉનાળામાં છાશ અમૃત સમાન લાભકારી છે

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ એવું કહેવાય છે કે, સારું પીણું શરીરને ઊર્જા આપવાની સાથે શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો છે. પરંતુ દરેક વસ્તુ માટે યોગ્ય સમય અને કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ તો તે વસ્તુઓ ક્યારેય આડઅસર કરતી નથી.


      આપણે ભોજન સાથે ઘણી જાતના પીણાનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ મોટાભાગે છાશનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. છાશ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર નિકાળી દે છે. ગરમીમાં તો છાશ અમૃત સમાન હોય છે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.

      છાશ એ આંતરડાંને બળ આપીને પાચન સુધારે છે. છાશ પચવામાં હળવી છે. છાશ પિત્તને શાંત કરે છે. પિત્ત પ્રકૃતિવાળા તેમ જ પિત્ત વિકારમાં છાશ બહુ લાભકારક સિદ્ધ થાય છે. જેથી આજે અમે તમને જણાવીશું કે છાશ પીવાના વધુ ફાયદા મેળવવા માટે શું ધ્યાન રાખવું.

      (અહીં જણાવેલી જાણકારી નિષ્ણાંત M.D. (આયુર્વેદ) ડો. પ્રાર્થના મેહતાએ લખેલી બુક આયુર્વેદનું આચમનમાંથી લીધેલી છે.)


      આગળ વાંચો ભોજન સાથે છાશ પીવી કેટલી હિતાવહ છે, કેવી છાશ પીવી અને છાશના પીવાના ફાયદા.

    • સામાન્ય રીતે થોડીક ખટાશ આવી હોય એવી ખટમીઠી છાશ ત્રિદોષશામક કહેવાય છે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      સામાન્ય રીતે થોડીક ખટાશ આવી હોય એવી ખટમીઠી છાશ ત્રિદોષશામક કહેવાય છે

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ એવું કહેવાય છે કે, સારું પીણું શરીરને ઊર્જા આપવાની સાથે શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો છે. પરંતુ દરેક વસ્તુ માટે યોગ્ય સમય અને કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ તો તે વસ્તુઓ ક્યારેય આડઅસર કરતી નથી.


      આપણે ભોજન સાથે ઘણી જાતના પીણાનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ મોટાભાગે છાશનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. છાશ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર નિકાળી દે છે. ગરમીમાં તો છાશ અમૃત સમાન હોય છે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.

      છાશ એ આંતરડાંને બળ આપીને પાચન સુધારે છે. છાશ પચવામાં હળવી છે. છાશ પિત્તને શાંત કરે છે. પિત્ત પ્રકૃતિવાળા તેમ જ પિત્ત વિકારમાં છાશ બહુ લાભકારક સિદ્ધ થાય છે. જેથી આજે અમે તમને જણાવીશું કે છાશ પીવાના વધુ ફાયદા મેળવવા માટે શું ધ્યાન રાખવું.

      (અહીં જણાવેલી જાણકારી નિષ્ણાંત M.D. (આયુર્વેદ) ડો. પ્રાર્થના મેહતાએ લખેલી બુક આયુર્વેદનું આચમનમાંથી લીધેલી છે.)


      આગળ વાંચો ભોજન સાથે છાશ પીવી કેટલી હિતાવહ છે, કેવી છાશ પીવી અને છાશના પીવાના ફાયદા.

    • ગાયના દૂધમાંથી બનાવેલી છાશ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      ગાયના દૂધમાંથી બનાવેલી છાશ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે.

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ એવું કહેવાય છે કે, સારું પીણું શરીરને ઊર્જા આપવાની સાથે શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો છે. પરંતુ દરેક વસ્તુ માટે યોગ્ય સમય અને કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ તો તે વસ્તુઓ ક્યારેય આડઅસર કરતી નથી.


      આપણે ભોજન સાથે ઘણી જાતના પીણાનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ મોટાભાગે છાશનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. છાશ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર નિકાળી દે છે. ગરમીમાં તો છાશ અમૃત સમાન હોય છે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.

      છાશ એ આંતરડાંને બળ આપીને પાચન સુધારે છે. છાશ પચવામાં હળવી છે. છાશ પિત્તને શાંત કરે છે. પિત્ત પ્રકૃતિવાળા તેમ જ પિત્ત વિકારમાં છાશ બહુ લાભકારક સિદ્ધ થાય છે. જેથી આજે અમે તમને જણાવીશું કે છાશ પીવાના વધુ ફાયદા મેળવવા માટે શું ધ્યાન રાખવું.

      (અહીં જણાવેલી જાણકારી નિષ્ણાંત M.D. (આયુર્વેદ) ડો. પ્રાર્થના મેહતાએ લખેલી બુક આયુર્વેદનું આચમનમાંથી લીધેલી છે.)


      આગળ વાંચો ભોજન સાથે છાશ પીવી કેટલી હિતાવહ છે, કેવી છાશ પીવી અને છાશના પીવાના ફાયદા.

    • દરરોજ સવારના નાસ્તા અને બપોરના ભોજન પછી છાશ પીવાથી શક્તિ વધે છે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      દરરોજ સવારના નાસ્તા અને બપોરના ભોજન પછી છાશ પીવાથી શક્તિ વધે છે

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ એવું કહેવાય છે કે, સારું પીણું શરીરને ઊર્જા આપવાની સાથે શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો છે. પરંતુ દરેક વસ્તુ માટે યોગ્ય સમય અને કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ તો તે વસ્તુઓ ક્યારેય આડઅસર કરતી નથી.


      આપણે ભોજન સાથે ઘણી જાતના પીણાનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ મોટાભાગે છાશનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. છાશ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર નિકાળી દે છે. ગરમીમાં તો છાશ અમૃત સમાન હોય છે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.

      છાશ એ આંતરડાંને બળ આપીને પાચન સુધારે છે. છાશ પચવામાં હળવી છે. છાશ પિત્તને શાંત કરે છે. પિત્ત પ્રકૃતિવાળા તેમ જ પિત્ત વિકારમાં છાશ બહુ લાભકારક સિદ્ધ થાય છે. જેથી આજે અમે તમને જણાવીશું કે છાશ પીવાના વધુ ફાયદા મેળવવા માટે શું ધ્યાન રાખવું.

      (અહીં જણાવેલી જાણકારી નિષ્ણાંત M.D. (આયુર્વેદ) ડો. પ્રાર્થના મેહતાએ લખેલી બુક આયુર્વેદનું આચમનમાંથી લીધેલી છે.)


      આગળ વાંચો ભોજન સાથે છાશ પીવી કેટલી હિતાવહ છે, કેવી છાશ પીવી અને છાશના પીવાના ફાયદા.

    • ખાટા ઓડકાર આવતા હોય તો છાશનું નિત્ય સેવન ગુણકારી છે.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      ખાટા ઓડકાર આવતા હોય તો છાશનું નિત્ય સેવન ગુણકારી છે.

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ એવું કહેવાય છે કે, સારું પીણું શરીરને ઊર્જા આપવાની સાથે શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો છે. પરંતુ દરેક વસ્તુ માટે યોગ્ય સમય અને કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ તો તે વસ્તુઓ ક્યારેય આડઅસર કરતી નથી.


      આપણે ભોજન સાથે ઘણી જાતના પીણાનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ મોટાભાગે છાશનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. છાશ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર નિકાળી દે છે. ગરમીમાં તો છાશ અમૃત સમાન હોય છે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.

      છાશ એ આંતરડાંને બળ આપીને પાચન સુધારે છે. છાશ પચવામાં હળવી છે. છાશ પિત્તને શાંત કરે છે. પિત્ત પ્રકૃતિવાળા તેમ જ પિત્ત વિકારમાં છાશ બહુ લાભકારક સિદ્ધ થાય છે. જેથી આજે અમે તમને જણાવીશું કે છાશ પીવાના વધુ ફાયદા મેળવવા માટે શું ધ્યાન રાખવું.

      (અહીં જણાવેલી જાણકારી નિષ્ણાંત M.D. (આયુર્વેદ) ડો. પ્રાર્થના મેહતાએ લખેલી બુક આયુર્વેદનું આચમનમાંથી લીધેલી છે.)


      આગળ વાંચો ભોજન સાથે છાશ પીવી કેટલી હિતાવહ છે, કેવી છાશ પીવી અને છાશના પીવાના ફાયદા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Wonder Benefits of buttermilk drinking with the meals
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `