ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» Want to stay healthy after the age of 40 years make this test compulsory

  40ની ઉંમર વટાવ્યા બાદ 9 TESTથી કરો પોતાને ક્રોસ ચેક, રહેશો હેલ્ધી

  Divyabhaskar.com | Last Modified - Feb 10, 2018, 03:44 PM IST

  મહિલાઓએ 40 પછી ફિટ અને ફાઇન રહેવા માટે આ ટેસ્ટ ચોક્કસથી કરાવવા જરૂરી છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   યુટિલિટી ડેસ્કઃ ઘણી વાર મહિલાઓને લાગે છે કે તેઓ સ્વસ્થ છે પણ ખરેખર તે સ્વસ્થ હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. આ માટે જરૂરી છે કે આ ઉંમર પછી તમે ચોક્કસથી તમારા ડોક્ટરનો નિયમિત સંપર્ક કરો અને આ પ્રકારના ટેસ્ટ કરાવતા રહો. રૂટિન ચેકઅપ થતું રહે તે આવશ્યક છે. સામાન્ય રીતે આ સમયે મહિલાઓ ચીડિયાપણું અનુભવે છે અને સાથે ઝડપથી થાકી જાય છે, વજન વધવા લાગે છે અને અનેક ચીજો ખાવાની ઇચ્છા વધવા લાગે છે. મહિલાઓએ આ દરેક મૂડ સ્વિંગ્સની સાથે સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ખાનપાનની સાથે ફિટનેસની કાળજી રાખવી જરૂરી છે.

   આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો અન્ય એવા કેટલાક ટેસ્ટ જે તમારે 40ની ઉંમર પછી ચોક્કસથી કરાવવા જોઇએ...

  • આ ઉંમરમાં ઓમેગા થ્રી ફેટી એસિડવાળો આહાર લેવો અને સાથે તે બીપીને નિયંત્રિત કરે છે .
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ ઉંમરમાં ઓમેગા થ્રી ફેટી એસિડવાળો આહાર લેવો અને સાથે તે બીપીને નિયંત્રિત કરે છે .

   યુટિલિટી ડેસ્કઃ ઘણી વાર મહિલાઓને લાગે છે કે તેઓ સ્વસ્થ છે પણ ખરેખર તે સ્વસ્થ હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. આ માટે જરૂરી છે કે આ ઉંમર પછી તમે ચોક્કસથી તમારા ડોક્ટરનો નિયમિત સંપર્ક કરો અને આ પ્રકારના ટેસ્ટ કરાવતા રહો. રૂટિન ચેકઅપ થતું રહે તે આવશ્યક છે. સામાન્ય રીતે આ સમયે મહિલાઓ ચીડિયાપણું અનુભવે છે અને સાથે ઝડપથી થાકી જાય છે, વજન વધવા લાગે છે અને અનેક ચીજો ખાવાની ઇચ્છા વધવા લાગે છે. મહિલાઓએ આ દરેક મૂડ સ્વિંગ્સની સાથે સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ખાનપાનની સાથે ફિટનેસની કાળજી રાખવી જરૂરી છે.

   આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો અન્ય એવા કેટલાક ટેસ્ટ જે તમારે 40ની ઉંમર પછી ચોક્કસથી કરાવવા જોઇએ...

  • એરોબિક એક્સરસાઇઝ કરો અને લિપિડ પ્રોફાઇલને મોનિટર કરો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   એરોબિક એક્સરસાઇઝ કરો અને લિપિડ પ્રોફાઇલને મોનિટર કરો.

   યુટિલિટી ડેસ્કઃ ઘણી વાર મહિલાઓને લાગે છે કે તેઓ સ્વસ્થ છે પણ ખરેખર તે સ્વસ્થ હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. આ માટે જરૂરી છે કે આ ઉંમર પછી તમે ચોક્કસથી તમારા ડોક્ટરનો નિયમિત સંપર્ક કરો અને આ પ્રકારના ટેસ્ટ કરાવતા રહો. રૂટિન ચેકઅપ થતું રહે તે આવશ્યક છે. સામાન્ય રીતે આ સમયે મહિલાઓ ચીડિયાપણું અનુભવે છે અને સાથે ઝડપથી થાકી જાય છે, વજન વધવા લાગે છે અને અનેક ચીજો ખાવાની ઇચ્છા વધવા લાગે છે. મહિલાઓએ આ દરેક મૂડ સ્વિંગ્સની સાથે સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ખાનપાનની સાથે ફિટનેસની કાળજી રાખવી જરૂરી છે.

   આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો અન્ય એવા કેટલાક ટેસ્ટ જે તમારે 40ની ઉંમર પછી ચોક્કસથી કરાવવા જોઇએ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Want to stay healthy after the age of 40 years make this test compulsory
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `