ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» વજન ઘટાડવા માટે ગરમ પાણી પીવો છો તો સાવધાન । Unusual Side Effects Of Drinking Hot Water

    વજન ઘટાડવા માટે ગરમ પાણી પીવો છો તો સાવધાન, થશે આવા 5 ગંભીર નુકસાન

    Divyabhaskar.com | Last Modified - May 10, 2018, 06:34 PM IST

    પાણીને ગરમ કરવાથી તેમાં રહેલા મિનરલ્સ અને પોટેશિયમ સમાપ્ત થઈ જાય છે. આ તમારા શરીરને નુકસાન થાય છે.
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ વજનનું નિયંત્રણ રાખવા માટે મોટા ભાગના લોકો દરરોજ ગરમ પાણી પીવે છે. તેનાથી વજન ઓછું થાય છે અને સાથે સાથે પેટ પણ સાફ થાય છે. પરંતુ વધુ ગરમ પાણી પીવાથી શરીરનાં આંતરિક ભાગોને ડેમેજ થઈ શકે છે. વાસ્તવમાં, પાણીને ગરમ કરવાથી તેમાં રહેલા મિનરલ્સ અને પોટેશિયમ સમાપ્ત થઈ જાય છે. આ તમારા શરીરને નુકસાન થાય છે. આના કરતા તમે સતપ પાણી પી શકો છો. જો તમે તેને માટલામાં મૂકો અને પીવો તો ન્યૂટ્રીશન ફરી મળે છે.

      વધુ ગરમ પાણી પીવાથી થતા નુકસાન-

      1.બ્લડ પ્રેશર

      જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા રહતી હોય તો ભૂલથી પણ ગરમ પાણી ન પીવું. દરરોજ ગરમ પાણી પીવાથી બ્લડ પ્રેશર વધે છે.

      2.અનિંદ્રા

      રાતે ગરમ પાણી પીને સૂવાથી ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે. જો તમને અનિંદ્રાની સમસ્યા રહતી હોય તો તેનો ઉપયોગ કરવો નહીં. આનાથી Sleep Bicycle Disturb થાય છે.

      આગળ જાણો ગરમ પાણી પીવાના અન્ય નુકસાન...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: વજન ઘટાડવા માટે ગરમ પાણી પીવો છો તો સાવધાન । Unusual Side Effects Of Drinking Hot Water
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `