ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» What is the reason attack of paralysis and remedy of this disease

    જાણો શું છે લકવો થવાના કારણ, અપનાવવા જોઇએ આ ઉપાય

    divyabhaskar.com | Last Modified - Jan 24, 2018, 12:02 PM IST

    આ બીમારીમાં શરીરનો કોઇ ભાગ અથવા અડધુ શરીર નિષ્ક્રિય કે ચેતનાહીન થઇ જાય છે
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ લકવો થવો એટલે મસ્તિષ્કમાં થનારી એક પ્રકારની ગંભીર અને ચિંતાજનક બીમારી છે. શરીરના અન્ય અંગોની જેમ આપણા મસ્તિષ્કને પણ સતત લોહીની જરૂર રહે છે. લોહીમાં ઓક્સિજન તથા વિભિન્ન પ્રકારના પોષકતત્વો હોય છે, જે આપણા મસ્તિષ્કને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. જ્યારે આપણા મસ્તિષ્કમાં રક્ત પ્રવાહ રોકાય જાય છે, તો એક અથવા એક કરતા વધારે માંસપેશીઓ કે પછી માંસપેશિઓ સંપૂર્ણપણે કાર્ય કરી શકતી નથી. આવી સ્થિતિને લકવો થયો એવું કહેવાય છે. આ બીમારી મોટેભાગે વૃદ્ધા અવસ્થાની આસપાસ આવતી હોય છે. આ બીમારીમાં શરીરનો કોઇ ભાગ અથવા અડધુ શરીર નિષ્ક્રિય કે ચેતનાહીન થઇ જાય છે.

      લકવો થવાના લક્ષણો

      - શરીર અકડાય જાય છે.
      - શરીરનો એક વિશેષ ભાગ વારંવાર સુન્ન પડી જાય છે.
      - હાથ-પગને નૈતિક ક્રિયા કરવામાં મુશ્કેલી પડે છે.
      - માથાનો દુખાવો સતત રહેવો, ચક્કર આવવા, ક્યારેક ક્યારેક વ્યક્તિ બેભાન પણ થઇ જાય છે.
      - યોગ્ય રીતે વાત નથી કરી શકતા, વાત કરવામાં મુશ્કેલી થવી
      - લકવો થવાથી આંખોને અસર પહોંચે છે, જેના કારણે દ્રષ્ટિ નબળી પડી જાય છે અને બધું ધુંધળું દેખાવા લાગે છે.

      આગળની સ્લાઇડ્સમાં વાંચો લકવો થવાના કારણો....

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: What is the reason attack of paralysis and remedy of this disease
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `