વિટામિન E ની ઊણપથી શું થાય? તે કયા ખોરાકમાંથી મળે?

વિટામિન E ની શરીરમાં કામગીરી શું છે

divyabhaskar.com | Updated - May 19, 2018, 02:43 PM
What happens if you are deficient in vitamin E

યુટિલિટી ડેસ્ક: તંદુરસ્ત રહેવા માટે દરેક વિટામિન પુરતા પ્રમાણમાં શરીરને મળતા રહે તે જરૂરી છે. દરેક વિટામિનની શરીરમાં અલગ અલગ કામગીરી હોય છે. આજે અમે આપને અહીં જણાવીશું કે વિટામિન E ની શરીરમાં શું કામગીરી હોય છે અને આ વિટામિન કયા પ્રકારનો ખોરાક ખાવાથી મળે છે.

શરીરમાં શું કામ કરે છે : પ્રદુષિત વાતાવરણથી શરિરને બચાવવા માટે જરૂરી તત્વો પુરા પાડે છે, વાળ અને સ્કિનને તંદુરસ્ત રાખે છે, શરીરના સંચાલનમાં મદદ કરે છે.

શેમાંથી મળે છે : બદામ, શક્કરીયા ગાજર, ઘઉં, પામ ઓઈલ, ઓલિવ ઓઈલ.

દિવસમાં કેટલી જરૂર પડે છે: 30 થી 50 મિલિગ્રામ

આ વિટામિનની ઊણપથી શું થાય- આંખની દ્રષ્ટિ નબળી પડવી, સ્નાયુનો દુખાવો, પચવામાં સમસ્યા, સ્કિનની સમસ્યા, વાળ ખરવા.

X
What happens if you are deficient in vitamin E
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App