ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» Vrschikasana yoga steps and benefits

  ચહેરાનો તેજ નિખારવા અને મનની શાંતિ મેળવવા, રોજ કરો માત્ર આ 1 આસન

  Health Desk, Ahmedabad | Last Modified - Jan 20, 2018, 05:18 PM IST

  વૃશ્ચિકાસન મુખ પર કાંતિ આવે છે. તણાવ ઘટે છે. મનમાં શાંતિનો અનુભવ થાય છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ યોગાસન કરવાથી આપણે સુવિધા અનુભવીએ તેને ઉત્તમ આસન માનવું જોઇએ. વિવિધ પ્રકારનાં યોગાસન અભ્યાસુઓ કરતાં હોય છે. યોગમાં આત્મસંયમ માટે સિદ્ધાસન, પદ્માસન અને સ્વસ્તિકાસન વધારે ફળદાયી છે.

   ચહેરાને નિખારવા કરો વૃશ્ચિકાસન

   આસનમાં મસ્તક, ડોક અને પાંસળીનાં હાડકાં સીધાં હોવાં જોઇએ. આપણી નજર નાક પર કે ભમ્મર રહેવી જોઇએ. આસનમાં આંખો બંધ રાખીને બેસવું જોઇએ. આસન યોગની ક્રિયા આપણા સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. આસન કરવાથી શરીર નિરોગી રહે છે, જેનાથી તણાવ ઘટે છે. મનમાં શાંતિનો અનુભવ થાય છે. નિસ્તેજ ચહેરાને નિખારવા માટે વૃશ્ચિકાસનનો નિયમિત અભ્યાસ કરવો જોઇએ. વૃશ્ચિકાસન ઉપરાંત ઊર્ધ્વ વૃશ્ચિકાસનનો અભ્યાસ પણ કરી શકાય છે.

   આગળ વાંચો કઈ રીતે કરવું વૃશ્ચિકાસન અને શું ધ્યાન રાખવું.

  No Comment
  Add Your Comments
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Vrschikasana yoga steps and benefits
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top