• Home
  • Lifestyle
  • Health
  • દવા વગરનો માથાના દુઃખાવાનો ઇલાજ | Easy home remedies for headache

દવા વગર આવી રીતે કરો માથાના દુઃખાવાનો કાયમી ઇલાજ

divyabhaskar.com

May 19, 2018, 05:14 PM IST
દવા વગરનો માથાના દુઃખાવાનો ઇલાજ | Easy home remedies for headache

યુટિલિટી ડેસ્કઃ માથાના દુઃખાવાની ફરિયાદ બાળકોથી માંડીને વૃદ્ધોને ક્યારેક ને ક્યારેક રહેતી હોય છે, પરંતુ જો માથાનો દુઃખાવો વારંવાર થતો હોય તો તેને નજર અંદાજ ન કરવો જોઇએ. માઇગ્રેન માથાના દુઃખાવા સાથે સંકળાયેલી એવી બીમારી છે જેમાં દર્દીને માથાના અડધા ભાગમાં સખત દુઃખાવો થતો હોય છે.

- રિસર્ચ અનુસાર માથાનો દુઃખાવો સૌથી સામાન્ય ન્યૂરોલોજિકલ સમસ્યા છે.
- 100માંથી 50 ટકા લોકોને માથાનો દુઃખાવો ક્યારેય પણ થઇ શકે છે.
- માથાના દુઃખાવાને કારણે મોટાભાગના લોકો પેરાસિટામોલ અને ક્રોસિન જેવી દવા લેતા હોય છે.
- આવી દવાથી દુઃખાવામાંથી તો તરત રાહત મળી જાય છે, પરંતુ ઘણીવાર દવાની સાઇડ ઇફેક્ટ પણ થતી હોય છે.
- અહીં માથાના દુઃખાવાના ઘરેલૂ અને આયુર્વેદિક ઉપાય રજૂ કરવામાં આવ્યા છે, જે કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ વગર માથાનો દુઃખાવો મટાડવામાં મદદ કરશે.

આગળ જાણો માથાના દુઃખાવાના ઘરેલૂ અને આયુર્વેદિક ઉપાયો

X
દવા વગરનો માથાના દુઃખાવાનો ઇલાજ | Easy home remedies for headache
દવા વગરનો માથાના દુઃખાવાનો ઇલાજ | Easy home remedies for headache
દવા વગરનો માથાના દુઃખાવાનો ઇલાજ | Easy home remedies for headache
દવા વગરનો માથાના દુઃખાવાનો ઇલાજ | Easy home remedies for headache
દવા વગરનો માથાના દુઃખાવાનો ઇલાજ | Easy home remedies for headache
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી